સામાન્ય વિજ્ઞાન ( રોગો અને તેના કારણો )

 🔬🧬સામાન્ય વિજ્ઞાન🦠💉


1.પાંડુરોગ શાની ઊણપથી થાય છે? 

લોહતત્વ


2.ગોઈટર શાની ઊણપથી થતો રોગ છે? 

આયોડિન


3.સ્કર્વી રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવી થાય છે?

 દાંત અને પેઢાં


4.વિટામિન-D  ની ઊણપથી કયો રોગ થાય છે?

 રિકેટ્સ


5.કવાશિઓકોર રોગ શાની ઊણપથી થાય છે?

 પ્રોટીન


6.મરાસ્મસ શાની ઊણપથી થાય છે? 

પ્રોટીન


7.પેલાગ્રા રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? 

વિટામિન B12


8. ORS નું નામ શું છે? 

ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન


9. ભયંકર જીવલેણ સંસર્ગજન્ય રોગ કયા છે? 

હડકવા અને એઈડ્ઝ


10. પ્રોટીનના કુપોષણથી કયા રોગો થાય છે?

 મરાસ્મસ, કવાશિઓકોર


11.ખનિજ દ્રવ્યોની ઊણપથી થતા રોગો કયા છે? 

પાડુંરોગ


12.કયા રોગમાં દર્દીની આંખો ઊંડી ઊતરી જાય છે?

 ડાયેરિયા


14.વિટામિન D  ની ઊણપથી હાડકાંમાં કયું તત્ત્વ જમા થતું નથી? 

કેલ્શિયમ


15.કયા રોગમાં બાળકનું પેટ ફૂલી જાય છે?

 કવાશિઓકોર


16.કમળાનો રોગ કયા સૂક્ષ્મજીવોથી ફેલાવ છે? 

હિપેટાઇટિસ વાઈરસ HA, HB

 

17. મકાઈના વધુ પડતા આહારથી કયો રોગ થઈ શકે છે? 

પ્રેલાગ્રા


18.ન્યૂમોનિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થયા છે? 

ફેફસાં


19. ડિફ્થેરિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? 

શ્વાસનળી


20.સિફિલિસ કયા અંગનો રોગ છે? 

જનીન અંગ


21. ડિફ્થેરિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? 

શ્વાસનળી


22.કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગનો રોગ છે? 

ચામડી


23.ટ્રેકોમા રોગ શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? 

આંખો


24.ઈન્ફ્લુએન્ઝા કયા અંગનો રોગ છે? 

શ્વસનતંત્ર


25.એઈડ્ઝ કયા વિષાણુઓથી ફેલાતો રોગ છે? 

એચઆઇવી. વી. 3


26.લ્યુકેમિયા શાને લગતો રોગ છે?

 રૂધિર


27.હેમરેજ (રક્તસ્રાવ) કયા વિટામિનની ખામીથી થાય છે? 

વિટામિન K 


28.અંત:સ્ત્રાવી રોગો કયા કયા છે? 

ગોઈટર, ટિટેની, મધુપ્રમેહ,  એડિસન, ઠીંગણાપણું, મિક્સેડેમા


29. થાઈરોક્સિનની ખામીને લીધે કયા રોગ થાય છે? 

ગોઈટર, મિક્સેડેમા


30. ડાયાબિટીસ માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે? 

ઈન્સુલિન


31.બેરીબેરીનો રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? 

વિટામિન-B


32.'વિડાલ ટેસ્ટ' કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે?

 ટાઈફોઈડ


33.જીન થેરાપીનો ઉપયોગ કયા રોગો માટે થાય છે? 

વારસાગત રોગો


34.એલીસા પરીક્ષણ કયા રોગ માટે કરવામાં થાય છે? 

એઈડ્ઝ


35.માયોપિયા શું છે? 

નજીકનો દષ્ટિદોષ


36. શરીરમાં શાનું પ્રમાણ વધતાં હ્રદયરોગ થવાની સંભાવના વધે છે?

 કોલેસ્ટેરોલ


37. સૂક્તાનનો રોગ કયા વિટામિનની ઊણપ થાય છે? 

વિટામિન-ડી


38.વંધ્યત્વની ઊણપ માટે કયું વિટામિન જવાબદાર છે? 

વિટામિન- ઈ


39.ઈન્સુલિનને કયા રોગ સાથે સંબંધ છે? ડાયાબિટીસ


40. બાળરોગના અભ્યાસને શું કહે છે? 

પેડિયાટ્રિક


41. રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગો સાથે સંકળાયેલા છે? 

સાંધા


42.સ્કર્વી નામનો રોગ કયા વિટામિનની ઊણપથી  થાય છે?

 વિટામિન સી


43. શરીરના ફૂલી જવા સાથે કઈ  ગ્રંથી જવાબદાર છે?

 થાઈરોઈડ


44.કેન્સરના ઉપચાર માટે કઈ પદ્ધતિ અપનાવાય છે? 

કેમોથેરાપી


45.ત્રિગુણી રસી કયા રોગો સામે રક્ષણ આપે છે?

 ડિપ્થેરિયા, ધનુર્વા અને ઉટાંટિયું


46.વર્ણાંધતા રોગમાં દર્દી કયા રંગો  ઓળખી શક્તો નથી?

 લાલ અને લીલો


47.કયા વિટામિનની ખામીથી પ્રજનનક્ષમતાને અસર થાય છે? 

વિટામિન ઈ


48. આધુનિક ભ્રૂણ વિજ્ઞાનના પાતા તરીકે કોણ ઓળખાય છે? 

વૉન પાશ્વર


49.માઈક્રોફાયોલોજીના પિતા તરીકે કોણ ઓળખાય છે? 

લૂઈ પાશ્વર


50. જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? 

રોબર્ટ કોચ


#Science

Post a Comment

0 Comments