Maths Practice
💠💠 Ch - સંખ્યાઓ 💠💠
🔅 આ બધા જ MCQ ના જવાબો 2/3 દિવસ માં આજ લિંક ઉપર અહીં જ અપલોડ થઈ જશે
પ્રશ્ન ને લગતી કોઈ બાબત નીચે આપેલ કોમેન્ટથી જણાવશો.
1. સૌથી નાની પ્રકૃતિક સંખ્યા અને સૌથી નાની પૂર્ણ સંખ્યાનો તફાવત કેટલો થાય?
(A) 1
(B) 2
(C) -1
(D) 0
2. સૌથી નાની વિભાજ્ય સંખ્યા અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાનો તફાવત કેટલો થાય?
(A) 1
(B) 2
(C) 3
(D) 4
3. સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા
(A)4
(B) 2
(C) 3
(D) 9
4. બે અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા
(A) 98
(B) 92
(C) 97
(D) 99
5. 51 થી 100 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા આવે?
(A)10
(B) 15
(C) 25
(D) 9
6, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
(A) 2 એ સૌથી નાની સંમેય સંખ્યા છે.
(B) 2 અને 4નો ગુ.સા.અ. 1 થાય.
(C) 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે.
(D) 2 અને 8નો ગુ.સા.અ. 8 થાય.
7. પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયો વિકલ્પ અયોગ્ય છે?
(A) 1,2,3, … પ્રાકૃતિક સંખ્યા છે.
(B) તે અસંખ્ય છે.
(C) સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે.
(D) પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 55 થાય.
8. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ?
(A) 5.0099
(B) 5009.99
(C) 5009.92
(D) 509.99
9. 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો?
(A) 131
(B) 151
(C) 121
(D) 141
10. 495માં 4ની સ્થાનકિંમત અને સ્થૂળકિંમતનો તફાવત કેટલો?
(A) 400
(C) 360
(B) 196
(D) 396
11. પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા અને છ અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત કેટલો થાય?
(A) 1
(C) 11111
(B) 89999
(D) એકપણ નહિ
12. પાંચ આંકડાની મોટામાં મોટી સંખ્યામાંથી પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરતાં કઈ સંખ્યા મળે?
(A) 88889
(B) 89999
(C) 9999
(D) 80000
13. 4/5 (ચાર ના છેદ માં પાંચ) ની વિરોધી સંખ્યાના વ્યસ્તનો વિરોધી......થાય?
(A) -4/5
(B) -5/4
(C) 5/4
(D) 4/5
14. 56318માં એકી અંકોતી દાર્શતિક કિંમત (સ્થૂળ કિંમત) અને બેકી અંકોની સ્થાત કિંમતનો સરવાળો શોધો.
(A) 6017
(B) 6008
(C) 900
(D) 5999
15. -5 થી 5 વચ્ચે આવતા ઘનપૂર્ણાંકોની સંખ્યા કેટલી?
(A)4
(C) 8
(B) 5
(D) 10
16. 32.186માં 8ની સ્થાનકિંમત કેટલી?
(A) 80
(B) 8/10
(C) 8/100
(D) 8/1000
17. 0.3 ની વ્યસ્ત સંખ્યા____છે
(A) 3.0
(B) -3.0
(C) 3/10
(D) 10/3
18. 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં કુલ કેટલા અંકોની જરૂર પડે?
(A) 203
(B) 192
(C) 100
(D) 197
19. 1 થી 500 સુધીની સંખ્યાઓ લખવામાં કુલ કેટલા અંકોની જરૂર પડે?
Ans-________
20. 366 પાનાં ધરાવતી બુકમાં કુલ કેટલી સંખ્યાઓનો ઉપયોગ થયો હશે?
Ans-________
21. જો 501 થી 700 તમામ લખવામાં આવે, તો અંક 6 કેટલીવાર આવશે?
(A) 138
(B) 139
(C) 140
(D) 141
22. 12ના અવયવોની સંખ્યા કેટલી?
(A)1
(B) 6
(C) 4
(D) 12
23. 36ના અવયવોની સંખ્યા કેટલી?
(A) 9
(B) 36
(C) અસંખ્ય
(D) 10
24. | −9|નું નિરપેક્ષ મૂલ્ય કેટલું?
(A) -9
(B) 90
(C) 81
(D) 9
25 .x-3/2+x ની વિરોધીની વ્યસ્ત સંમેય પદાવલી કઈ છે?
(A) 3x+2/x-3
(B) x+2/3-x
(C) 2+x/x+3
(D) 3-x/x+2
26. 1 થી 200 સુધીમાં પાંચથી ભાગી ન શકાય તેવી સંખ્યા કેટલી આવે?
(A) 39
(B) 40
(C) 169
(D) 160
27. નીચેનામાંથી કઈ સંખ્યાના વ્યસ્તનું અસ્તિત્વ નથી?
(A)પાઈ
(B) શૂન્ય
(C) અપૂર્ણાંક
(D) ઋણ સંખ્યા
28. બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક (x-1) અને દશક
અંક (x+1) હોય, તો તે સંખ્યા કઈ?
(A) 100, 10
(B) 11X+1
(C) 11X+10
(D) 11x+9
29.જો કોઈ અપૂર્ણાંકના અંશ અને છંદ બંનેમાં 1 જેટલો વધારો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 3/5 થાય છે. તથા જો બંનેમાં 1 જેટલો ઘટાડો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 5/9 થાય છે. તો મૂળ અપૂર્ણાંક શોધો.
(A) 8/14
(B) 19/11
(C) 11/19
(D) એક પણ નહીં.
30.કઈ સંખ્યા સૌથી મોટી છે?
(A) -40
(B) -20
(C) -30
(D) -10

0 Comments